Publish Date: Mon, 05 Feb 2018 (18:00 IST)
Updated Date: Tue, 06 Feb 2018 (10:29 IST)
દરેક કોઈને ખબર છે કે હનુમાન બાલ બ્રહ્મચારી બજરંગબલી કહેવાય છે. તેમની મૂર્તિને મહિલાઓને છૂવાની મનાઈ કરાય છે.
પણ તેલંગાના લોકો હનુમાનજીને પરિણીત માને છે. અહીંના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સૂવર્ચલાનો મંદિર પણ છે. પણ કેટલાક પુરાણમાં લખ્યું છે કે હનુમાનજીના લગ્ન થયા હતા.
તેના પાછળના આ કારણ છે
હનુમાનજીનો લગ્ન સૂર્ય દેવથી જે વિદ્યા હનુમાનજી શીખવા ઈચ્છતા હતા. એ માત્ર પરિણીત લોકોને જ અપાતી હતી. પણ વિદ્યા શીખ્યા પછી સુર્વચના અંતર્ધ્યાન થઈ ગયા જેના કારણે હનુમાનજી બ્રહ્મચારી બન્યા રહ્યા.
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો