Rules for Hindu- યજ્ઞ, લગ્ન, પૂજા, પરિક્રમા, રક્ષાબંધન, ભાઈબીજ પર કે મંદોરમાં લ્પી દેવના નામથી નાડાછણીને અમે હાથમાં બાંધે છે જાણો તેને ઉતારવાના નિયમ
1. પુરૂષ અને અપરિણીત છોકરીઓને જમણા હાથ પર અને પરિણીત મહિલાઓને ડાબા હાથ પર નાડાછણી બાંધવી જોઈએ.
2. નાડાછડી બાંધતી વખતે યાદ રાખો કે તમારી મુઠ્ઠી બંધાયેલી હોવી જોઈએ.
3. નાડાછડીને માત્ર ત્રણ વખત વીંટાળવો જોઈએ.
4. જો તમે નાડાછડી બદલવા માંગો છો તો માત્ર મંગળવાર અને શનિવાર જ નાડાછડી બદલવા માટે શુભ દિવસો છે.
5. નાડાછડીને ફક્ત 21 દિવસ સુધી હાથ પર બાંધી શકાય છે, ત્યારબાદ તેને બદલી શકાય છે. આટલા દિવસો પછી તેનો રંગ ફિક્કો થવા લાગે છે.
6. નાડાછડીને કાઢીને નિર્માલ્યમાં ઉમેર્યા પછી તેને માટીમાં દાટી દો અથવા નદી કે તળાવમાં ડુબાડી દો.
7. જેનો રંગ ફિક્કો પડી ગયો હોય અને જેના દોરા પણ નીકળતા હોય એવા નાડાછડીને પહેરવાથી ગ્રહ દોષ અને નકારાત્મકતા આવે છે.