Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં રાખશો આ 6 વસ્તુઓનો ધ્યાન તો નહી થાય પૈસાની ઉણપ

ઘરમાં રાખશો આ 6 વસ્તુઓનો ધ્યાન તો નહી થાય પૈસાની ઉણપ
, બુધવાર, 18 જાન્યુઆરી 2017 (12:08 IST)
ઓછી કમાણી કે કમાણે એન થતા પર પૈસાની  ઉણપ થવી એક સામાન્ય વાત છે પણ ઘણી વાર સારી કમાણી થતા પણ ઘરમાં બરકત નહી થતી. આવકના રસ્તા તો હોય છે પણ પૈસા ટકતું નહી. બધા કઈક હોવા છતાંય પૈસાની ઉણપ હોય છે. અમારા ધર્મ ગ્રંથમાં કેટલીન એવી જ પરંપરા જણાવી છે. જેને માનવાથી પરિવારમાં માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે, સાથે જ માન્યતા છે કે તેણે ન માનવાથી દેવી લક્ષ્મી નારાજ પણ થઈ જાય છે. 
 

ધૂપબત્તી લગાવી 
પૂજા ઘરમાં અગરબત્તી લગાવવી કે ઈત્ર વગેર રાખવાની પરંપરા તેથી બનાવી છે , કારણકે તેમાં માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે અને નકારાત્મકતા દૂર થાય છે. 
webdunia
 

દાનની પ્રથા 
ગ્રંથ મુજબ માણસની તેમની કમાણીનો દસમો ભાગ દાન કરવા જોઈએ. આ પરંપરાનો પાલન કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ હોય છે. 
webdunia

ગાયને રોટલી
દરરોજ ભોજનથી પહેલી અને આખરે રોટલી ગાય અને કૂતરા માટે કાઢવાની પરંપરા પણ તે માણે બનાવી છે કારણકે તેનાથી ઘરમાં લક્ષ્મીનો નિવાસ હોય છે. 
webdunia
 

ઘરમાં સફાઈ
ઘરમાં સફાઈ અને અજવાળ રાખવાથી પરંપરા પણ લક્ષ્મીની પ્રસન્નતાથી સંકળાયેલી છે. ઘરમાં જાળ અને ગંદગી રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 
webdunia

સાફ કપડા 
હમેશા સાફ કપડા પહેરબા અને તેને ફોલ્ડ કરીને રાખવાની પરંપરા તે માટે બનાવી છે કારણકે તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં લક્ષ્મીનો નિવાસ હોય છે. 
webdunia

જૂઠાણું ન નાખવા 
જૂઠાણું ન નાખવાની પરંપરા પણ ઘરમાં બરકતથી જ સંકળાયેલી છે માન્યયા છે કે જૂઠાણું નાખવાથી અન્ન લક્ષ્મી નારાજ થઈ જાય છે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધર્મ કોને કહેવાય?