Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tusli Leaf: પૂજાના ગંગાજળ શા માટે નાખીએ છે તુલસીના પાન, ઘણા લોકોને ખબર નથી આ કારણ

Tusli Leaf: પૂજાના ગંગાજળ શા માટે નાખીએ છે તુલસીના પાન, ઘણા લોકોને ખબર નથી આ કારણ
, બુધવાર, 16 નવેમ્બર 2022 (14:10 IST)
Tulsi and gangajal- પૂજાની થાળી અને ભગવાનના પ્રસાદમાં તુલસીના પાન અને ગંગાજળનુ તેમનુ જ જુદો મહત્વ છે. હિંદુ ધર્મની માન્યતાઓની સાથે તુલસી અને ગંગા જળનુ ઔષધીય મહત્વ છે. આમ તો તુલસી અને ગંગાજળને લઈને ઘણી માન્યતાઓ છે. પણ પૂજાના સમયે આ બન્ને વસ્તુઓની ઉપસ્થિતિ ફરજીયાત છે આવો તમને જણાવીએ છે. 
 
તુલસીના વગર ભગવાનનુ પ્રસાદ એટલે કે ચરણામૃત અધૂરો છે. શું તમે જાણો છો પૂજાના ગંગાજળમાં શા માટે નાખી છે તુલસીના પાન, જો નહી તો આવો જણાવીએ છે શું છે કારણ? 
 
હિંદુ ધર્મમાં તુલસીના છોડનુ ખાસ મહત્વ છે. માનવુ છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં લક્ષ્મી માતાની સાથે ભગવાન વિષ્ણુની પૂર્ણ કૃપા દ્ર્ષ્ટિ બની રહે છે. 
 
ગંગાજળમાં તુલસીદળ નાખવાના કારણ 
હિંદુ ધર્મની માન્યતાઓ મુજબ એક તાંબા કે પીતળના વાસણમાં થોડુ જળ મિક્સ કર્યા પછી તેમાં ગંગાજળ અને તુલસીના પાન મિક્સ કરવાથી તે જળ અમૃતની રીતે પવિત્ર અને શુદ્ધ બની જાય છે. ભગવાન વિષ્ણુના પૂર્બ અવતાર શ્રીકૃષ્ણને પણ તુલસી ખૂબ પ્રિય છે. તેથી ભોગમાં પંચામૃતમાં પણ ગંગાજળ અને તુલસીદળ મિક્સ કરાય છે. આ જ કારણ છે કે તુલસીદળને ચરણામતમાં જરૂર નાખીએ છે. 
 
સાવધાની રાખવી 
તુલસીના પાનને ક્યારે પણ સૂર્ય ડૂબ્યા પછી હાથ નહી લગાવવો જોઈએ. તેમજ અશુદ્ધ થતા પર પણ તુલસીના ઝાડ, કુંડાથી દૂર રહેવો જોઈએ. ધ્યાન રાખો કે  તુલસી માતાને સાફ-સફાઈ ખૂબ પસંદ છે. તેની કાળજી ન રાખતા તે સૂકી જાય છે. આ જ રીતે મંગળવારે અને રવિવારે પણ તુલસીના પાન નહી તોડ્વા જોઈએ. 
 
તુલસીની મહિમા 
હિંદુ ધર્મમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સનાતન ધર્મમાં તુલસીનો મહિમા અપાર છે. પૂજાની થાળી અને પ્રસાદમાં તુલસી દળને પણ સ્થાન આપવામાં આવે છે.
(Edited By-Monica Sahu)

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Garud Puran- મૃત્યુથી પહેલા જોવાવા લાગે છે એવા સંકેત, માત્ર આટલી શ્વાસ બાકી રહે છે