શાસ્ત્રોમાં સૂર્યાસ્ત સમયે આ કામ કરવાની છે મનાઇ
સાંજના સમયે ઝાડૂ ન લગાવવી
સાંજે તુલસીને અડવુ નહી
કોઈની બુરાઈ કે નિંદા ન કરવી
સાંજના સમયે અભ્યાસ નહી કરવું જોઈએ.
સાંજે કઈક ખાવું પણ નહી જોઈએ.
સંભોગ કરવાની મનાહી છે
યાત્રા કરવુ વર્જિત છે
આ સમયમાં સોવુ પણ ન જોઈએ.
ગુસ્સો ન કરવુ અને ઝગડા ન કરવુ, અસત્ય, રડવુ, જોરથી હંસવુ, ગાળો બોલવુ
આ સમયે શપથ પણ ન લેવી
ધનના લેવા-દેવા પણ ન કરવા જોઈએ.
ઉબરા પર ઉભો ન રહેવુ
ઉપરના નિયમના પાલન ન કરવાથી સુખ સમૃદ્દિ જાય છે અને તેમજ વ્યક્તિ સંકટોથી ઘેરાઈ જાય છે.