ગીતા (Gita) - સ્વાર્થથી ભરેલુ કાર્ય આ દુનિયાને કૈદમાં મુકી દેશે. પોતાના જીવનને સ્વાર્થથી દૂર મુકો. કોઈપણ વ્યક્તિગત લાભ વગર બીજાની મદદ કરો.
કુરાન (Quran) - મનુષ્યએ હંમેશા પોતાની નાની નાની ભૂલોથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે માણસ પર્વતોથી નહી પણ નાના-નાના પત્થરોથી ઠોકર ખાય છે.
બાઈબલ (Bible) - વિશ્વાસ જ નહી જોયેલી વસ્તુઓનું પ્રમાણ છે. તેથી હંમેશા ખુદ પર અને ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસ કરનારાઓ માટે કશુ પણ અશક્ય નથી.
જપજી સાહિબ (Japji Sahib) - જીવનમાં ગુરૂ એક એવી નદી સમાન છે જેનુ જળ સદૈવ નિર્મલ અને સ્વચ્છ રહે છે. તેને મળવાથી તમારા હ્રદયનો મેલ ધોવાય જાય છે.