Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો પૂજાના સમયે કરો છો આ 4 ભૂલ તો નવા વર્ષમાં પણ રહેશે ગરીબી

જો પૂજાના સમયે કરો છો આ 4 ભૂલ તો નવા વર્ષમાં પણ રહેશે ગરીબી
, બુધવાર, 28 ડિસેમ્બર 2016 (15:12 IST)
આશરે બધા ઘરોમાં રોજ ભગવાનની પૂજા કરાય છે. આથી લોકો આસ્થા અને વિશ્વાસ સાથે ભગવાનને સજાવા-શણગારવાનું કામ કરે છે , તેમના માટે મિઠાઈ , નવા વસ્ત્ર વગેરે લાવે છે. પણ અજાણમાં પૂજાના સમયે કેટલીક એવી નાની-નાની ભૂલ કરી જાય છે , જેના કારણે ભગવાન તેમનાથી નારાજ થઈ જાય છે. જેના 
કારણે તેમના ઘરમાં ગરીબી અને પરેશાનીનો વાસ હોય છે. આ 4 ભૂલને ધ્યાન દરેક કોઈને પૂજાના સમયે રાખવું જોઈએ. 
તુલસીની સૂકી પાંદળીઓ 
ભગવાન કૃષ્ણ અને વિષ્ણુને પ્રસાદના સાથે તુલસી દળ ચઢાવવાના ખૂબ મહત્વ હોય છે. ઘણા લોકો એક સાથે ઘણા તુલસી તોડીને મંદિરમાં મૂકી નાખે છે અને તેને સૂક્યા પછી ઘણા દિવસો સુધી તે ભગવાનને ચઢાવે છે. આવું કરવું પણ અશુભ હોય છે.  
webdunia

તૂટેલું દીપક 
પૂજાના સમયે દીપકને પણ ઉપયોગ કરાય છે. જો દીપક તૂટેલૂં કે ખંડિત હોય તો તેનો ઉપયોગ કરવું બંદ કરી નાખવું જોઈએ. આવું કરવા પણ ગરીબી અને અશુભ ફળનો કારણ બની શકે છે. 
webdunia
 

સૂકા હાર કે ફૂલ 
હમેશા લોકો ભગવાન પર ફૂલોની માલા ચઢાવીને ભૂલી જાય છે. જેના કારણે ફૂલ અને હાર સૂકી જાય છે. સૂકા હાર કે ફૂલ ઘરમાં રાખવું અશુભ ગણાય છે. .તેથી પૂજા પછી સાંજ થતા પહેલા જ ફૂલોને મંદિરથી હટાવી નાખવી જોઈએ. 
webdunia

તૂટેલી મૂર્તિ 
ઘરમાં કે પછી  મંદિરમાં કોઈ પણ રીતની તૂટેલી મૂએરિઓ નહી રાખવી જોઈ. જો તમારા ઘરમાં માટી કે ધાતુની કોઈ મૂર્તિ તૂટી ગઈ હોય તો તેને તરત કોઈ નદીમાં વિસર્જિત કરી નાખવી કે પછી કોઈ પીપળના ઝાડ નીચે રાખી દો. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યારે આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો.... ધ્યાન રાખો આ વાતો