Publish Date: Sun, 07 Jan 2024 (09:36 IST)
Updated Date: Sun, 07 Jan 2024 (09:55 IST)
weather news- દ્વારા તા. 8 અને 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તેમજ આગામી 24 કલાક દરમ્યાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.
આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયે જણાવ્યું હતું કે, ગુજરાતનાં બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલી. ત્યારે સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે.