Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weather Gujarat- અગનભઠ્ઠીમાં શેકાશે ગુજરાતીઓ, હીટવેવ-લૂ ની તીવ્રતા

Weather
, સોમવાર, 6 મે 2024 (13:14 IST)
Weather in gujarat- આવતી કાલે ગુજરાતની 26 માંથી 25 લોકસભા સીટો પર મતદાન થવાનુ છે. વધુ વાંચો:  ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન, PM મોદી-અમિત શાહ પણ કરશે વોટિંગ 
 
રાજ્યોની ચૂંટણીના તબક્કામાં પણ ગરમીની અસર દેખાઈ શકે છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે જ દેશમાં હીટવેવ-લૂ ની તીવ્રતા વધી રહી છે. આ સાથે આગાહી કરાઇ છે કે, આ વર્ષે મે મહિના દરમિયાન 15 રાજ્યોમાં લૂ ફૂંકાવાના દિવસો સરેરાશથી વધુ રહેવાનું પૂર્વાનુમાન છે.
 
ગુજરાતમાં આ મહિને 8થી 11 દિવસ સુધી હીટવેવ જોવા મળી શકે
 
IMDના રિપોર્ટ અનુસાર, જોધપુર, બિકાનેર અને જેસલમેર જેવા જિલ્લાઓમાં બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસના વધારાની સંભાવના છે.
 
જો બિહારની વાત કરીએ તો આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે બિહારનું તાપમાન 4 થી 6 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માલેગામ 26/11, કસાબ, કોણ હતા હેમંત કરકરે જેના નામે દેશનું રાજકારણ ફરી ગરમાયું