Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral story - બાઈક સાથે તેના માલિકને પણ ક્રેન દ્વારા પોલીસે ટાંગી દીધો

Viral story - બાઈક સાથે તેના માલિકને પણ ક્રેન દ્વારા પોલીસે ટાંગી દીધો
નવી દિલ્હી , ગુરુવાર, 9 માર્ચ 2017 (16:41 IST)
ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લામા લોકોને જ્યા પોલીસનું જુદુ જ રૂપ જોવા મળ્યુ. ટ્રાફિક પોલીસ ક્રેનમાં સામાન્ય રીતે બાઈક કે કારને ઉઠાવીને લઈ જાય છે પણ કાનપુરમાં જે થયુ તે નજારો જુદો જ હતો. ઉલ્લેખનીય છે કે કાનપુર ટ્રાફિક પોલીસ વર્તમાન દિવસોમાં ખૂબ સખ્ત જોવા મળી રહી છે.  બુધવારે પોલીસ ક્રેન દ્વારા ઈક બાઈક સાથે એક વ્યક્તિને પણ ટાંગીને લઈ ગઈ. 
 
ટ્રાફિક પોલીસે કોઈ નિયમ તોડવા બદલ બાઈક જપ્ત કરવાનુ કહ્યુ પણ બાઈકના માલિકે મોટરસાઈકલ પરથી ઉતરવાની ના પાડી દીધી. આવામાં ટ્રાફિક પોલીસ માલિક સહિત જ બાઈકને ઉઠાવીને લઈ ગયા.  કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો. વીડિયો બતાવી રહ્યો છે કે વ્યક્તિ આ દરમિયાન હેલમેટ પહેરીને પોતાની બાઈક પર બેસ્યો છે અને બાઈક ચેન દ્વારા ક્રેન પર લટકેલી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિકાસની ગુલબાંગો વચ્ચે માંડવીનો ૪૦૦ વર્ષનો વહાણવટા ઉદ્યોગ નામશેષ થવાના આરે