વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ફરાર આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા
પી.સી.બી. તેમજ જુનાગઢ પોલીસના સંયુકત ઓપરેશનમાં જુનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટૃને પકડી પાડવામાં આવેલ છે, આગળની કાર્યવાહી ચાલુ છે.નોંધનીય છે કે,
વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મના કેસમાં આ બીજી ધરપકડ છે. અગાઉ કાનજીભાઈ અરજણભાઈ મોકરીયાની ધરપકડ કરવામાં આવી હતી