ગુજરાતમાં સતત કોરોના પગ પસારી રહ્યા છે. દરરોજ કોરોન કેસમાં વધારો થઈ રહ્યા છે એવા જ એક સમાચાર વડોદરાથી આવી રહ્યા છે કે વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ
20થી વધુ કર્મચારીઓ થયાં કોરોના સંક્રમિત
કોરોના વિસ્ફોટ થતા ઇન્કમટેક્સ ઓફીસ બંધ
સેનેટાઈઝેશનની પ્રક્રિયા બાદ શરૂ કરાશે કામગીરી.
વડોદરના ઈંકમટેક્સ ઑફિસને તરત જ બંધ કરી નાખે જેથી સંક્રમણ ફેલાય નહી. અને આખી ઑફીસને
સેનેટાઈઝેશનની પ્રક્રિયા બાદ શરૂ કરાશે.