Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાંજે નવા મંત્રીઓનાં નામ થશે જાહેર- મંત્રીમંડળમાં 60 ટકા નવા ચહેરાઓને આપશે મોકો, સીનિયર નેતાઓને કરી દેશે ઘરભેગા

સાંજે નવા મંત્રીઓનાં નામ થશે જાહેર-  મંત્રીમંડળમાં 60 ટકા નવા ચહેરાઓને આપશે મોકો, સીનિયર નેતાઓને કરી દેશે ઘરભેગા
, મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (12:12 IST)
દિલ્હીથી યાદી આવે પછી જાહેરાત-  નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, બાવળિયા, જવાહર ચાવડા, ઇશ્વર પરમાર નામ પર કાતર ફેરવવામાં આવી છે જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં બચુ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, વાસણ આહીર, વિભાવરી દવે, રમણ પાટકર, કિશોર કાનાણી, યોગેશ પટેલ કપાઈ જશે.
 
જ્યારે કેબિનેટ મંત્રીઓમાં પ્રદીપસિંહ, આત્મારામ પરમાર, રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વાઘાણીનાં નામ ઉમેરાશે. ફળદુ, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, રાદડિયા રહેશે.
 
રાજ્યકક્ષાના મંત્રીઓમાં બચુ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, વાસણ આહીર, વિભાવરી દવે, રમણ પાટકર, કિશોર કાનાણી, યોગેશ પટેલ કપાઈ જશે
આ નવા ચહેરાઓનો મંત્રીમંડળમાં સમાવેશ થવાની શક્યતા, હાલના કેટલાક મંત્રીને પ્રમોશન મળશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rain in Gujarat Live update - ગુજરાતમાં મેઘતાંડવ, 198 તાલુકામા ધોધમાર વરસાદ, આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી