Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવામાન વિભાગે જાહેર કરી ભારે વરસાદની ચેતવણી

rain in saurashtra
, ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (08:15 IST)
દેશના ઘણા રાજ્યોમાં વરસાદી મોસમ ચાલુ છે. દરમિયાન, હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. નવીનતમ અપડેટમાં ભારતીય હવામાન વિભાગે 27 સપ્ટેમ્બર  3 ઓક્ટોબર સુધી ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદની આગાહી કરી છે. 
 
27 સપ્ટેમ્બર  3 ઓક્ટોબર સુધી  પશ્ચિમ બંગાળ, ગુજરાત, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે. IMD એ પશ્ચિમ બંગાળમાં 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. 
 
અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ભારતમાં, સોમવારથી પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને વીજળીની સંભાવના છે.બીજી તરફ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં સોમવારે છુટોછવાયો વરસાદ પડી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શહીદ દિવસ - ભગત સિંહે ફાંસી પહેલા સફાઈ કર્મચારીને બતાવી હતી પોતાની અંતિમ ઈચ્છા, જે ન થઈ શકી પુરી