Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

The Kashmir Files- ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત

The Kashmir Files-  ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત
, રવિવાર, 13 માર્ચ 2022 (15:31 IST)
ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત
મુખ્યમંત્રીએ કર્યો નિર્ણય 
કશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર પર બની છે ફિલ્મ
 
ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ ફિલ્મને કરમુક્ત કરવાના નિર્ણયની જાહેરાત કરી છે. 
 
1990માં થયેલ કશ્મીરી પંડિતોનાં નરસંહારની ઘટનાને પડદા પર ફરી તાજી કરતી ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં પણ કરમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

India vs Sri Lanka 2nd Test Day 2: શ્રીલંકાની ટીમ 109 પર ઑલઆઉટ, ભારતનો બીજો દાવ શરૂ