Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધ ગ્રેટ ખલી’નો ટોલ પ્લાઝાના કર્મચારી સાથે થયો ઝઘડો,

ધ ગ્રેટ ખલી’નો ટોલ પ્લાઝાના કર્મચારી સાથે થયો ઝઘડો,
, મંગળવાર, 12 જુલાઈ 2022 (12:39 IST)
ચેમ્પિયન ‘ધ ગ્રેટ ખલી(The Great Khali)’ એટલે કે દલીપ સિંહ રાણા આ વખતે ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે ઝઘડતા જોવા મળ્યા છે. આ કોઈ લડાઈ નથી, પરંતુ તે વાસ્તવિકતામાં થયું છે. ખરેખર, ખલીનો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છના આ વ્યક્તિ 26 વર્ષથી દ્વારકાથી કોણી પર યાત્રા કરી રણુંજા જાય છે