Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત જોડો યાત્રામાંથી બ્રેક લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે

Rahul Gandhi
, શનિવાર, 5 નવેમ્બર 2022 (09:41 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રચાર માટે રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે.રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત પ્રવાસે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે 4થી 6 જાહેરસભાને રાહુલ ગાંધી સંબોધી શકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો અંતે ગઇકાલે જાહેર કરી દેવાઇ છે.

તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. ત્યારે હવે ગુજરાતમાં આચારસંહિતા તો લાગુ થઇ ગઇ છે. જેના લીધે રાજકીય પોસ્ટરો પણ રાજ્યમાં ઠેર-ઠેર જગ્યાએથી હટાવી દેવાયા છે. પરંતુ હવેથી રાજ્યમાં વિવિધ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. આથી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે છે. રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત પ્રવાસે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે અને તેઓ 4થી 6 જાહેરસભાને રાહુલ ગાંધી સંબોધી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપને મોટો ઝટકો, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જય નારાયણ વ્યાસે આપ્યું રાજીનામું