Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરેન્દ્રનગર: 2 અકસ્માતમાં 6ના મોત

સુરેન્દ્રનગર: 2 અકસ્માતમાં 6ના મોત
, રવિવાર, 18 ફેબ્રુઆરી 2024 (12:00 IST)
સુરેન્દ્રનગર-સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકા પાસે વહેલી સવારે વાનનું ટાયર ફાટી જતા વાન પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.
 
ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસે અમદાવાદ-કચ્છ હાઈવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં વાનનું ટાયર ફાટી જતા વાન પલ્ટી મારી ગઈ હતી. જેથી વાનમાં સવાર 4 વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 સેકન્ડમાં 8 કરોડની છેતરપિંડી, ક્રાઈમ બ્રાન્ચના નામે મોટી છેતરપિંડી થઈ છે.