Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના ઈફેક્ટ - સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે નિરાશાજનક સમાચાર, ઓનલાઈન બુકિંગ બંધ

કોરોના ઈફેક્ટ - સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે નિરાશાજનક સમાચાર, ઓનલાઈન બુકિંગ બંધ
, મંગળવાર, 17 માર્ચ 2020 (11:07 IST)
સ્ટેચ્યુ ઓફ્ યુનિટી કોરોના વાયરસના લીધે દસ દિવસ બંધ રહેશે એ વાતનું સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના અધિકારીએ ખંડન કર્યુ હતું. ત્યારે હાલ વૈશ્વિક મહામારીના કારણે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતનું ગૌરવ વધારનારા વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી ખાતેના સફારી પાર્કને પણ કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રાખવા તંત્રએ નિર્ણય લીધો છે.
 
 નોંધનીય છે કે, સ્ટેચ્યૂ ઑફ યૂનિટી મુલાકાતીઓ માટે ચાલુ રાખવામાં આવ્યું છે પરંતુ ઑનલાઇન બુકિંગ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત તંત્રએ SoU ખાતેના સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક, આબંરડી લાયન સફારી પાર્કને બંધ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, સ્ટેચ્યૂ ઑફ યૂનિટી મુલાકાતીઓ માટે ચાલુ રાખવામાં આવ્યું છે પરંતુ ઑનલાઇન બુકિંગ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત તંત્રએ SoU ખાતેના સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક, આબંરડી લાયન સફારી પાર્કને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે, સ્ટેચ્યૂ ઑફ યૂનિટી મુલાકાતીઓ માટે ચાલુ રાખવામાં આવ્યું છે પરંતુ ઑનલાઇન બુકિંગ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત તંત્રએ SoU ખાતેના સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક, આબંરડી લાયન સફારી પાર્કને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
 
 બીજી તરફ, કોરોના વાયરસની દહેશતના કારણે સ્ટેચ્યૂ ઑફ યૂનિટિની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, કોરોના વાયરસની દહેશતના કારણે સ્ટેચ્યૂ ઑફ યૂનિટિની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, કોરોના વાયરસની દહેશતના કારણે સ્ટેચ્યૂ ઑફ યૂનિટિની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
 તંત્ર દ્વારા સ્ટેચ્યૂ ઑફ યૂનિટીનું ઑનલાઇન બુકિંગ બંધ કરાતાં ધીમે-ધીમે સરદાર પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે આવતાં પ્રવાસીઓની સંખ્યામાં આવનારા દિવસોમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે.
 
 ઉલ્લેખનીય છે કે, રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળો જેમ કે, સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સાસણ ગીર લાયન સફારી અને દેવળિયા પાર્કને પણ બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળો જેમ કે, સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સાસણ ગીર લાયન સફારી અને દેવળિયા પાર્કને પણ બંધ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળો જેમ કે, સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સાસણ ગીર લાયન સફારી અને દેવળિયા પાર્કને પણ બંધ કરવામાં આવ્યા છે.
 
 જૂનાગઢમાં આવેલા જાણીતા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પણ પ્રવાસીઓ માટે બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. જૂનાગઢમાં આવેલા જાણીતા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પણ પ્રવાસીઓ માટે બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. જૂનાગઢમાં આવેલા જાણીતા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને પણ પ્રવાસીઓ માટે બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે.
 
આ ઉપરાંત વન વિભાગે મહત્વનો નિર્ણય લેતાં 29 માર્ચ સુધી તમામ નેશનલ પાર્ક અને ઝૂને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત વન વિભાગે મહત્વનો નિર્ણય લેતાં 29 માર્ચ સુધી તમામ નેશનલ પાર્ક અને ઝૂને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.  આ ઉપરાંત વન વિભાગે મહત્વનો નિર્ણય લેતાં 29 માર્ચ સુધી તમામ નેશનલ પાર્ક અને ઝૂને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશનું સૌ પ્રથમ સી.એન.જી. ટર્મીનલ ભાવનગર ખાતે કાર્યરત કરાશે: ગેસ વિતરણનું માળખું વિકસાવાશે