Publish Date: Fri, 18 Sep 2020 (16:09 IST)
Updated Date: Fri, 18 Sep 2020 (16:14 IST)
1,32,032 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા, જેમાંથી 1,08,869 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
પૂરક પરીક્ષા આપી હતી તેવા 1,08,869 વિદ્યાર્થીઓમાંથી 8890 વિદ્યાર્થીઓ પાસ થયા
5207 વિદ્યાર્થીઓ અને 3683 વિદ્યાર્થીનીઓ પાસ થઈ
પાસ થનાર વિદ્યાર્થીઓની ટકાવારી 8.04 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓની ટકાવારી 8.36 ટકા પૂરક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉદવારોના પ્રમાણપ
ત્રો જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવશે
સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું વિતરણ શાળા ખાતેથી કરાશે
ગુણચકાસણી કરાવવા માંગતા વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ પોસ્ટથી 7 દિવસમાં અરજી કરવાની રહેશે
ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં લેવાયેલી પરીક્ષામાં અંદાજે 1.31 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર નહીં કરવામાં આવે, 21 સપ્ટેમ્બરે સ્કૂલમાંથી માર્કશીટ વિતરણ કરાશે