Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

રીલ્સ માટે જીવ મુક્યો જોખમમાં

Risking lives for reels
, મંગળવાર, 27 જૂન 2023 (15:34 IST)
યુવાધનને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે રિલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે, તેના માટે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. અમદાવાદ-મુંબઇ રેલવે લાઇન પર વડોદરાના વડસર બ્રિજ પાસે બે યુવાનો જોખમી રીતે રેલવે ટ્રેક પર ચાલતા, વીડિયો અને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા. આ યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકીને મોડેલિંગ કરતા હોય તે પ્રકારના વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા  આ યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકીને મોડેલિંગ કરતા હોય તે પ્રકારના વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા. રોજ ક્યાંક ને ક્યાંક ટ્રેનની અડફેટે મોતના સમાચાર આવે છે 
 
યુવાધનને રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને ફેમસ થવાની ઈચ્છા હોય છે, જે માટે તેઓ જોખમ લેતા પણ અચકાતા નથી. સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જે હિસાબે રિલ્સ બનાવતા હોય છે અને સ્ટંટ કરતા હોય છે,

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Flipkart: જૂના ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીનને એક્સચેન્જ કરવાની તક, ફ્લિપકાર્ટે એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કર્યો