Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુય પણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદીની આગાહી છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુય પણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદીની આગાહી છે.
, સોમવાર, 5 ઑગસ્ટ 2019 (13:58 IST)
ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુય પણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદીની આગાહી છે.
બે દિવસ આણંદ, ભરૂચ, વલસાડ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી
- ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી બે દવિસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસદી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી બે દવિસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. (વિભુ પટેલ, અમદાવાદ)
 
 હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના આણંદ, ભરૂચ, વલસાડ અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના આણંદ, ભરૂચ, વલસાડ અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
 
 જ્યારે અમદાવાદ, વડોદરા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને દમણ, દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે.  જ્યારે અમદાવાદ, વડોદરા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને દમણ, દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે.
 
 બીજા દિવસે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બીજા દિવસે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા અને મધ્ય ગુજરાતના વડોદરા, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે.  જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા અને મધ્ય ગુજરાતના વડોદરા, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે.
 
ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારે વરસાદનાં લીધે ડેમોમાં પાણીની ભરપૂર આવક; 8 ડેમો હાઇએલર્ટ પર