Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાધનપુર ST ડ્રાઈવરને ચાલુ બસમાં આવ્યો હાર્ટ એટેક

hearth attack
, સોમવાર, 10 એપ્રિલ 2023 (11:59 IST)
Radhanpur ST driver suffered heart attack in running bus- છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. હંસતા, રમતા, ગાડી ચલાવતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યુ છે. આવી એક ઘટના એક વાર ફરીથી આજે રાધનપુરમાં થઈ છે. 
 
મળતી માહિતી મુજબ રાધનપુરમાં બસ ચાલકે ચાલુ બસમાં હાર્ટ અટેક આવ્યો હતો. જોકે, હિંમત સાથે ડ્રાઇવરે બસને બસ સ્ટેન્ડ સુધી પહોંચાડી હતી. જે બાદ ડ્રાઈવરને સારવાર માટે ખસેડાતા તેનું મોત થયું હતું. 
 
રાધનપુરમાં બસ ડ્રાઈવરને છાતીમં દુખાવો હોવા છતાંય એ મુસાફરોના જીવ બચાવીને બસને દોડાવી અને સ્ટેંડ સુધી પહોંચાડ્યા હતા. પણ આ બધામાં તે તેમનો જીવ બચાવી ન શક્યો ડ્રાઈવરએ જેમ જ બસ રોકાવી તેમને હોસ્પીટલ લઈ જવાયા પણ તેની મોત થઈ ગઈ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jyotiba Phule Jayanti 2023 : મહિલાઓના વિરૂદ્ધ ફેલાયેલી કુરીતીઓને દૂર કરનારા જ્યોતિબા ફુલેના સુવિચાર