Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

police notification regarding uttarayan
, શુક્રવાર, 9 જાન્યુઆરી 2026 (16:25 IST)
ઉત્તરાયણના તહેવારને લઈને  અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દસ દિવસ સુધી અનેક વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે  આ જાહેરનામા અનુસાર, શહેરમાં  12 /01/2026 થી 21/01/2026 સુધી ચાઇનીઝ દોરી, નાયલોન કે સિન્થેટિક મટીરિયલથી બનેલા કાચ પાયેલા જોખમી દોરાના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 
જાહેરનામ વિશે જાણો અમારી ગ્રાફીક્સ ડિઝાઈન દ્વારા 

  
webdunia
 
webdunia
 
webdunia
 

webdunia
  
webdunia
  
webdunia
 

webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અયપ્પા મંદિરના મુખ્ય પૂજારીની ધરપકડ, ED એ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો