rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM Narendra Modi Birthday - Video- અમદાવાદના મણિનગરમાં ફૂલોથી ભારતનો નકશો બનાવીને અને ગરબા રમીને ઉજવણી

naredra modi
, બુધવાર, 17 સપ્ટેમ્બર 2025 (08:36 IST)
PM Narendra Modi Birthday celebration- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ, અમદાવાદના મણિનગરમાં ફૂલોથી ભારતનો નકશો બનાવીને અને ગરબા રમીને ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને કાઉન્સિલર કરણ ભટ્ટ પણ હાજર રહ્યા હતા. અમુલ ભટ્ટે કહ્યું, "અમે ભારતના નકશા પર 'નમોત્સવ' લખીને અને ગરબા રમીને વડા પ્રધાનને શુભેચ્છા પાઠવીએ છીએ." આ પ્રસંગે દેશભરમાં અનેક સેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.'


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM Modi Birthday Celebration- ગુજરાતના સુરતમાં સૌથી મોટો ત્રિરંગો લહેરાયો