Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

ઑક્સીજનની કમીથી નહી તૂટશે શ્વાસની દોરી, પીએમ કેયર્સ ફંડથી બનશે 551 પ્લાંટ

oxygen plants
, રવિવાર, 25 એપ્રિલ 2021 (15:44 IST)
કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે દેશ ઑક્સીજનની પરેશાનીથી ઝઝૂમી રહ્યો છે. ઑક્સીજનની કમીથી તૂટી શ્વાસની ડોરથી બચવા માટે સરકારએ મોટી જાહેરાત કરી છે. કેંદ્ર સરકારએ કહ્યુ કે દેશમાં પીએમ કેયર્સ ફંડથી સરકારી હોસ્પીટલોમાં 551થી વધારે ઑક્સીજન ઉત્પાદન પ્લાંટ સ્થાપશે. 
 
પ્રધાનમંત્રી ઑફિસની તરફથી આપેલ જાણકારી મુજબ પીએમ મોદીએ દેશમાં પીએમ કેયર્સ ફંડથી 551 મેડિકલ ઑક્સીજન બનાવવા પ્લાંટને પરવાનગી  આપી દીધી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live IPL 2021- CSK Vs RCB- ચેન્નઈએ બેંગ્લોરની સામે ટૉપ જીતી પહેલા બેટીંગનો ફેસલો લીધું