અમદાવાદ અને ગાંધીનગર શહેરના પરિવહનમાં એક નવું પીંછું ઉમેરાયું છે. મેટ્રોમાં મુસાફરી કરતાં લોકો માટે આ એક સારા સમાચાર છે કે હવેથી એટલે કે આજથી 16 જાન્યુઆરીથી મેટ્રો હવે અંડવાદથી ગાંધીનગર સુધી લંબાવાઇ છે. એટલે કે આજથી તમે ગાંધીનગર સુધીની મુસાફરી મેટ્રોમાં કરી શકશો.