Publish Date: Thu, 14 Jan 2021 (11:11 IST)Updated Date: Thu, 14 Jan 2021 (11:12 IST)
અમદાવાદ
અમદાવાદમાં કોરોનાના નિયમો સાથે ઉત્તરાયણની શરૂઆત. દર વર્ષ કરતા સ્વરૂપ બદલાયું, ડી.જે.ના તાલ અને મિત્રો વિના કરાઇ ઉજવણી.
અમદાવાદના પોળ વિસ્તારમાં કોરોના મહામારીની વચ્ચે બહારના મહેમાનો વગર ઉતરાયણની ઉજવણી, શહેરની પોળમાં ઉતરાયણ મનાવવા દૂર-દૂરથી આવે છે લોકો