Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Maharana Pratap Death Anniversary 2022 - મહારાણા પ્રતાપના જીવન સાથે સંકળાયેલી ખાસ વાતોં

Maharana Pratap Death Anniversary 2022  - મહારાણા પ્રતાપના જીવન સાથે સંકળાયેલી ખાસ વાતોં
, બુધવાર, 19 જાન્યુઆરી 2022 (10:23 IST)
હિંદુ પંચાગના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં થયુ હતું. મહારાણા પ્રતાપનો 
જન્મ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. મહારાણા પ્રતાપએ ઘણીવાર રણભૂમિમાં મુગ્લ શાસક તો ટક્કર આપી હતી. રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના જન્મોત્સવને મોટા ધૂમધામથી ઉજવય છે. આ વર્ષે 13 જૂન 
2021 રવિવારે મહારાણા પ્રતાપનો જન્મોત્સવ ઉજવાશે. આવો જાણીએ તેમના જીવનથી સંકળાયેલી કેટલીક ખાસ વાતોં. 
 
મહારાણા પ્રતાપ જયંતી આજે તેમના જીવનથી સંકળાયેલી ખાસ વાતોં. 
 
મહારાણા પ્રતાપએ તેમની મા પાસેથી  યુદ્ધ કૌશલની શિક્ષા ગ્રહણ કરી હતી.  મહારાણા પ્રતાપએ હલ્દીઘાટીના યુદ્દમાં અકબરને પૂર્ણ ટ્ક્કર આપી હતી. જ્યારે મહારાણા પ્રતાપની પાસે માત્ર 20 હજાર સૈનિક હતા અને અકબરની પાસે આશરે 85 હજાર સૈનિકોની સેના હતી. તે છતાં આ યુદ્ધને  અકબર જીતી શક્યો નહોતો 
 
મહારાણા પ્રતાપના ભાલાનુ  વજન 81 કિલો અને છાતીના કવચનુ  વજન 72 કિલો હતુ  
મહારાણા પ્રતાપ ક્યારે પણ મુગ્લોના સામે નમ્યા નથી. દરેક વાર તેમણે મુગલોને કરારો જવાબ આપ્યો. 
મહારાણા પ્રતાપનો સૌથી પ્રિય ઘોડાનુ  નામ ચેતક હતો. તે ઘોડો પણ બહાદુર હતો. હલ્દી ઘાટીમાં આજે પણ ચેતકની સમાધિ બની છે. હલ્દી ઘાટીના યુદ્ધના દરમિયાન જ ચેતકની મૃત્યુ થઈ ગઈ હતી.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Update: દેશમાં અચાનક ઝડપથી વધવા માડ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં સામે આવ્યા 2.82 લાખ નવા કેસ, 441 લોકોના મોત, એક્ટિવ કેસ 18 લાખને પાર