- ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે
- આ વીડિયોમાં એક 3-4 વર્ષનો બાબો ઓનલાઈન ટ્યુશનમાં ભણી રહ્યો છે
- મેડમ તેને અભ્યાસને લગતા કોઈપણ સવાલ પુછે છે તો તે રડતા રડતા એક જ લાઈન બોલે છે
- એ કહે છે કે મને તો ઘરે જ આવડે ટ્યુશનમાં ન આવડે