Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં મોટી દુર્ઘટના, Kemo Steel કંપનીની ભઠ્ઠી ફાટવાથી 10 લોકો દાઝાયા, વીડિયો સામે આવ્યો

kemo steel
, રવિવાર, 14 જાન્યુઆરી 2024 (21:51 IST)
kemo steel
ગુજરાતના કચ્છમાં એક કીમો સ્ટીલ કંપનીમાં મોટો અકસ્માત થયો હતો. સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં વિસ્ફોટ થતા 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચાર લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા છે. સ્ટીલ પીગળતી વખતે અકસ્માત થયો હતો. કામદારોને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કંપનીની બેદરકારીના કારણે આગ લાગી હતી. ઘટનાને છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ ઘટનાનો એક દર્દનાક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં લોકો આગમાં સળગતા જોવા મળી રહ્યા છે.



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ સુવિધાઓ પેટ્રોલ પંપ પર મફતમાં ઉપલબ્ધ થશે