Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

જાણીતા બિલ્ડર RK ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા, બિલ્ડર લોબીમાં ફેલાયો ફફડાટ

RK ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા
, મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (12:03 IST)
રાજકોટમાં ઘણાં લાંબા સમય બાદ IT દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર તવાઇ બોલાઇ છે. શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવતા અન્ય બિલ્ડર ગ્રુપમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોસ્ટ ઓફિસ ભરતી 2021: પોસ્ટમેન, પોસ્ટલ અને સૉર્ટિંગ સહાયક, એલડીસી વેકેંસી