Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં 3 ઈંચ વરસાદ વરસતા રસ્તા થયા જળબંબાકાર - જુઓ તસ્વીરોમાં સુરત

સુરતમાં 3 ઈંચ વરસાદ વરસતા રસ્તા થયા જળબંબાકાર - જુઓ તસ્વીરોમાં સુરત
, શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (18:23 IST)
છેલ્લા બે દિવસથી સુરતમાં વરસાદ માહોલ જામ્યો છે. સુરતમાં છેલ્લા બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વેસુ વિસ્તારના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ છે. જેથી જાણે રસ્તાઓ જ ગાયબ થઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયો છે. 
webdunia



webdunia
   

સુરતના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતાં. વિશેષ કરીને વરાછા, પાલનપુર જકાતનાકા, કતારગામ, પર્વત પાટિયા, રીંગ રોડ, ડિંડોલી, પાલ, અડાજણ, વેસુ સહિતના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયાં છે

  
webdunia


webdunia



webdunia


webdunia

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Big News - રાત્રી કરફ્યુમાં મળી શકે છે રાહત, શેરી ગરબાને આપવામાં આવશે પરવાગનગી: સૂત્રો