Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી,

water shortage
, સોમવાર, 18 એપ્રિલ 2022 (10:08 IST)
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રવિવારે રાત્રે એક વર્ષની બાળકી તેના ઘરે પાણી ભરેલી ડોલમાં પડી હતી. પાણી પીધા બાદ બાળકીની હાલત નાજુક હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા છ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રાત્રે લગભગ 10.12 વાગ્યે રબારી કોલોનીમાં આવેલી એમ્બ્યુલન્સને ફોન આવ્યો હતો કે ઓઢવના અર્બુદાનગરમાં એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી ગઈ છે અને તેની હાલત ગંભીર છે. જેથી 6 મિનિટમાં 108ના કર્મચારીઓ EMT હાર્દિક ડાભી અને પાયલોટ વિજય દેસાઈ ત્યાં પહોંચી ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bank opening hours changed: મહત્વપૂર્ણ સમાચાર! બેંક ખુલવાનો સમય બદલાયો, ગ્રાહકોને વધારાનો સમય મળશે