Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 29 March 2025
webdunia

અમદાવાદમાંથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા

gujarat police
, શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (10:15 IST)
અમદાવાદ પોલીસે વધુ એક વખત ગેરકાયદેસર હથિયાર પકડી પાડ્યા છે. 6 આરોપીઓ પાસેથી 10 હથિયાર કબજે કરવામાં આવ્યા છે. ઝોન 7 એલસીબીએ હથિયાર સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

તમામ વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. એક આરોપી ફરાર છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. જન્માષ્ટમીના તહેવાર પર 10 હથિયારો ઝડપાતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘ મહેર, વાતાવરણમાં ઠંડક ફેલાઈ