Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video- 4 જુલાઇથી 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Video-  4 જુલાઇથી 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
, રવિવાર, 3 જુલાઈ 2022 (16:01 IST)
4 જુલાઇથી 10 જુલાઇ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી તારીખ 5-6 જુલાઇએ ઉત્તર-મધ્ય અને દ. ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તો 6-7 જુલાઇએ ગુજરાતનાં ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી બાજુ 8-9-10 જુલાઇએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પિતાએ પુત્રની એક્સ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, 11 વર્ષની ઉંમરે થઈ હતી પહેલી મુલાકાત, લવસ્ટોરી