Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GUJCET Result 2023: gseb.org પર સ્કોર કાર્ડ કેવી રીતે તપાસવું

GUJCET Result 2023:  gseb.org પર સ્કોર કાર્ડ કેવી રીતે તપાસવું
, મંગળવાર, 2 મે 2023 (09:02 IST)
GSEB પરીક્ષા પરિણામ 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) આજે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2023ના પરિણામો જાહેર કરશે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઇટ — http://gseb.org પર જોઈ શકે છે.
 
આ વર્ષે, GUJCET 2023 ની પરીક્ષા 3 એપ્રિલે ઓફલાઇન મોડમાં સફળતાપૂર્વક લેવામાં આવી હતી. પરીક્ષા 34 સ્થળોએ લેવામાં આવી હતી - તમામ 33 જિલ્લાઓ અને અમદાવાદ શહેર. તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં યોજાઈ હતી.

GSEB 12th Result 2023- 12 મા સાયંસ ના પરિણામ આ નંબર પર વ્હાટસએપ કરો

GSEB 12th Result 2023- શિક્ષણ બોર્ડની વેબસાઈટ http://gseb.org પર સવારે 9 વાગે જાહેર થશે પરિણામ- પરિણામ જાણવા માટે ગુજરાત બોર્ડની ઑફીશિયલ  વેબસાઈટ  http://gseb.org  પર ક્લિક કરો  ગુજકેટ-૨૦૨૩ ના પરિણામ પણ 2 મે ના દિવસે જાહેર થશે 12th Result 2023 http://gseb.org - 12 મા સાયંસ ના પરિણામ

http://gseb.org  - તે ઉપરાંત વ્હોટ્સએપ પર પણ પરિણામ જાણવા મળશે. વિદ્યાર્થીઓએ 6357300971 પર બેઠક નંબર મોકલીને વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Breaking News Live Update: રોહિણી કોર્ટ ગોળીબારના આરોપી ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની તિહાર જેલમાં હત્યા