Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati Live News - ગુજરાતી બ્રેકિંગ સમાચાર(09-02-2017)

Gujarati Live News - ગુજરાતી બ્રેકિંગ સમાચાર(09-02-2017)
, ગુરુવાર, 9 માર્ચ 2017 (15:11 IST)
- પોકર ગેમ કૌભાંડ 
- હોટલ રમાડા કરી રહી છે પોકર ગેમ દ્વારા લાખોની કમાણી.. પોલીસની મીલીભગતથી રમાડે છે પોકર.  દરેક ગેમમાંથી હોટલ લઈ રહી છે કમિશન 
- ચુકાદો અનામત હોવા છતા હોટલોમાં રમાય છે પોકર ગેમ 
- વૈભવી હોટલો ચલાવી રહી છે ગેરકાયદેસર પોકર ગેમ 
- પ્રહલાદ નગરની રમાડા હોટલ રમાડે છે પોકર ગેમ.  પોકર ગેમ દ્વારા રમાડા કરી રહી છે કરોડોની કમાણી 
- ગાંધીનગર - કોંગ્રેસે કરેલા પ્રહારો પર ગૃહરાજ્યમંત્રીનો જવાબ  ગૃહ રાજ્ય મંત્રી વળતો જવાબ. કોંગ્રેસના મંત્રીએ કરેલ આરોપોનો વળતો જવાબ આરોપીઓ જલ્દી પકડાઈ જશે એવી ખાતરી આપી 
- સમાજ કલ્યાણ અધિકારી વતી લાંચ લેતા ઝડપાયા, આણંદમાં 8 હજારની લાંચ લેતા બે વચેટિયા ઝડપાયા, આવાસ યોજના બદલ લાંચ લઈ રહ્યા હતા 
- રાજકોટ શહેરમાં પકડાયેલી ચલણી નોટનો મામલો, SOG એ કેતન દવેનો લીધો કબજો. 
- ગાંધીનગર - 11 મે ના રોજ યોજાશે ગુજકેટ પરીક્ષા ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા લેવાશે પરીક્ષા
- નર્મદા પ્રોજેક્ટ હેઠળ મુખ્ય કેનાલનુ કામ પૂર્ણ. માઈનર કેનાલના અને સબ કેનાલના કામો હજુ બાકી 
- વડોદરા - મનસુખ શાહના જામીન કૌભાંડોની એસીબીએ તપાસ હાથ ધરી ભોગ બનનારા ખેડૂત પાસેથી એસીબીએ લીધા પુરાવા. 
- સુરેન્દ્રનગર -વાલીઓએ પ્રાથમિક શાળામા કરી તાળાબંદી શિક્ષકોની બદલીના વિરોધમાં તાળાબંધી 
- અમદાવાદ - સાધ્વી છેતરપિંડી મામલો સાધ્વીના સાગરિતો કરી હાઈકોર્ટમાં જામીન અરજી, દક્ષા પરમારે કરી હાઈકોર્ટમાં અરજી.. 
- સામાન્ય વહીવટ પર અધિકારીઓ જવાબ નથી આપતા - શક્તિસિંહ ગોહિલનુ નિવેદન 
- રોહિત પટેલનું નિવેદન વ્યક્તિગત છે - રોહિત પટેલના નિવેદન પર  નીતિનભાઈ પટેલે કરી સ્પષ્ટતા, રોહિત પટેલે 2 હજારની નોટ પાછી ખેંચવા પર નિવેદન આપ્યુ હતુ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભામાં હોબાળો, મહિલા ધારાસભ્યને ટીંગાટોળી કરીને બહાર કાઢી મુક્યા