Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત ફરી અગનભઠ્ઠીમાં શેકાશે! 4 દિવસ માટે હીટવેવની આગાહી

ગુજરાત ફરી અગનભઠ્ઠીમાં શેકાશે!  4 દિવસ માટે હીટવેવની આગાહી
, શુક્રવાર, 25 માર્ચ 2022 (10:47 IST)
માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો ઉંચો રહ્યા બાદ થોડા દિવસ રાહત અનુભવાઈ હતી. જોકે શુક્રવારથી 4 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 
 
આ સાથે જ હવામાન વિભાગે લૂ લાગવાથી બચવા માટેના કેટલાક ઉપાયો પણ જાહેર કર્યા છે. 
 
શનિવારના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં બપોરના સમયે બફારો અનુભવાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Petrol Diesel Price- ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવ વધ્યા, જાણો કેમ, આ રીતે તપાસો