Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

નરોડા પાટિયા કેસમાં કોડનાનીની અરજી મંજૂર, અમિત શાહ ગવાહી આપશે

નરોડા પાટિયા કેસ
અમદાવાદ , ગુરુવાર, 13 એપ્રિલ 2017 (10:35 IST)
. ગુજરાતમાં થયેલ નરોડા પાટિયા નરસંહાર મામલે એક વિશેષ કોર્ટે માયા કોડનાનીની અરજી મંજૂર કરી લીધી છે. આ અરજીમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને 13 અન્ય પક્ષની તરફથી ગવાહી માટે બોલાવવાની મંજૂરી માગવામાં આવી હતી. 
આ સાક્ષીના માધ્યમથી કોડનાની આ સાબિત કરવાની કોશિશમાં છે કે ઘટનાના સમયે તેઓ ત્યા હાજર નહોતી. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ પીબી દેસાઈ કહ્યુ કે સાક્ષીને સુનાવણીના યોગ્ય અને પ્રાસંગિક ચરણો પર સમન રજુ કરવુ જોઈએ. 
 
જો કેટલાક સાક્ષીઓને પરત બોલવવાની શક્યતા હશે તો આગામી ચરણોમાં તેમને ન બોલાવવનો વિકલ્પ પણ છે, પણ તેમા કોઈ આપત્તિ ન આવવા અને બચાવ પક્ષની સાક્ષી સાથે પૂછપરછના આરોપીના અધિકારીને ઓળખતા મારુ માનવુ છે કે સાક્ષી સાથે પૂછપરછ ન તો ખોટુ છે અને ન તો અશક્ય. ઉલ્લેખનીય છે કે 2002માં થયેલ નરોડા પાટિયા રમખાણો મામલે કોડનાનીને 28 વર્ષની સજા થઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE: પેટાચૂંટણીમાં પણ BJPની લહેર, 10માંથી 6 સીટો પર આગળ, રાજૌરી ગાર્ડનમાં AAP ત્રીજા નંબર પર