Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

ભૂકંપના ઝટકાથી ધ્રૂજ્યું ગુજરાત, તીવ્રતા 3.7 નોંધાઇ

Gujarat shaken by earthquak
, બુધવાર, 8 મે 2024 (18:37 IST)
-તાલાળામાં ભૂકંપનો આંચકો નોંધાયો
-કોઈપણ નુકસાની થઈ નથી
-તીવ્રતા 3.7 નોંધાઇ 
 
Earthquake in gujarat- આજે બપોરમાં ઉકળતી ગરમી દરમિયાન 3 વાગીને 14 મિનિટે અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી આંચકાનો અનુભવ નહીવત હતો. રિકટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7 નોંધાઇ હતી.  ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 13 કિલોમીટર દુર નોર્થ ઇસ્ટમાં હોવાનું સામે આવ્યું છે.
 
ભૂકંપના ઝટકાથી ધ્રૂજ્યું ગુજરાત ન્દ્ર બિંદુ તાલાળાથી 13 કિલોમીટર દુર. ભૂકંપને લઈ કોઈપણ નુકસાની થઈ નથી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chardham yatra registration - ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, હવે ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ, જાણો તારીખ