Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન પોતાની માતા હિરાબેનને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન પોતાની માતા હિરાબેનને મળ્યા
અમદાવાદ. , બુધવાર, 8 માર્ચ 2017 (11:24 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે નાના ભાઈના રહેઠાણ પર પોતાની 97 વર્ષીય માની ભેટ કરી. પ્રધાનમંત્રીના નાના ભાઈ રાજધાની ગાંધીનગરની બહાર રાયસાનમાં રહે છે. તેમના નાના ભાઈ પંકજે કહ્યુ કે મોદી માં હીરાબા અને પરિવારના અન્ય લોકોને મળવા આવ્યા હતા. તેમને જણાવ્યુ કે તેઓ લગભગ 20 મિનિટ રોકાયા. મોદી જ્યારે પણ ગુજરાત આવે છે તો મા ને મળે છે. આ પહેલા જાન્યુઆરીમાં જ્યારે પીએમ મોદી વાઈબ્રેંટ ગુજરાત કાર્યક્રમના પ્રક્રિયામાં ગુજરાત ગયા હતા ત્યારે પણ તેમને માતાની મુલાકાત કરી હતી. 
 
પીએમ મોદીની મા હીરાબેન ગાંધીનગરમાં નાના પુત્ર પંકજ મોદી સાથે રહે છે. આ પહેલા પણ જ્યારે પીએમ મોદી ગુજરાત આવ્યા તો તેમની માતાને મળવા ગયા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓપલ પ્લાન્ટના ઉદઘાટનમાં મોદી બોલ્યા, વિમુદ્રીકરણના દુનિયાભરમાં થયા વખાણ