Publish Date: Sun, 29 Mar 2020 (10:28 IST)
Updated Date: Sun, 29 Mar 2020 (10:30 IST)
બ્રેકિંગ ન્યુઝ આજે કોરોના ના બે પોઝિટિવ કેસ, પોઝિટિવ કેસનો આંકડો 55 પર પહોંચ્યો, ગીર સોમનાથ ઉપરાંત ગાંધીનગરના એક વ્યક્તિનો પણ કેસ પોઝિટિવ ,72 કેસ નો રિપોર્ટ આવ્યો નેગેટિવ
મુખ્યમંત્રી ની 3 મહત્વની જાહેરાત
રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ જાવનનું ફરજ દરમિયાન મૃત્યુ થાય તો 25 લાખ રૂપિયાની સહાય તેમના
પરિવાર ને આપવામાં આવશે
કોરોના વાયર ગુજરાતના મહાનગરો ફેલાયેલો છે તે બીજા જિલ્લામાં પણ ફેલાય શકે છે માટે સાવચેતી ના ભાગ રૂપે
રાજ્યના તમમાં જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ ખોલવમાં આવશે જેમાં વેન્ટિલેટર અને ICU સાથેનું સુવિધા સાથે 10 બેડ પણ ઉપલબ્ધ કરવામાં આવશે
તેમજ ભાજપના ધારા સભ્યો દવાર પોતાના એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવશે. આ ઉપરાંત દરેક ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા ગુજરાત હેલયહ સોસાયટીમાં જમા કરાવશે