Publish Date: Tue, 02 Mar 2021 (21:16 IST)
Updated Date: Tue, 02 Mar 2021 (21:26 IST)
ગુજરાતના રાજકારણના મોટા સમાચારઃ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને ગુજરાત નેતા વિપક્ષ તરીકે પરેશ ધાનાણીના રાજીનામા કોંગ્રેસ હાઇકમાન્ડે મંજૂર રાખ્યા. માર્ચના અંતિમ સપ્તાહમાં નવા નામોની થશે જાહેરાત.