Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#અડીખમગુજરાત" નું લોન્ચિંગ, અમિત શાહ 100 સ્થાનો પર 1 લાખ યુવાઓને સંબોધન કરશે

#અડીખમગુજરાત
, શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (15:46 IST)
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રી Bhupender Yadav BJP , પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી Dr Rutvij Patel અને પ્રદેશ પ્રવક્તા શ્રી Bharat Pandya ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં "#અડીખમગુજરાત" નું લોન્ચિંગ થયું.

અડીખમ ગુજરાત અંતર્ગત ૧૦ સપ્ટેમ્બરે સવારે ૧૦:૦૦ કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ,બોડકદેવ, કર્ણાવતી મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Amit Shahજીની અધ્યક્ષતામાં આયોજિત થનાર "યુવા ટાઉનહોલ" કાર્યક્રમ કે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી એક જ સ્થાનેથી અલગ- અલગ ૧૦૦ સ્થાનો પર કુલ ૧ લાખ યુવાઓને સંબોધન કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોરબંદરના દરિયામાં માછીમારો ફસાયા, 2ના મૃતદેહો મળ્યા,8ને કોસ્ટગાર્ડે બચાવ્યાં