-રાજકોટની AIIMS ઉદ્ઘાટન
-. 250 બેડની ક્ષમતા, 500 લોકોની બેઠક ક્ષમતા
- 1 લાખ 44 હજાર દર્દીઓએ આઉટ પેશન્ટ વિભાગ
Gifted first AIIMS to Gujarat- રાજકોટની AIIMSમાં અત્યાર સુધીમાં 1 લાખ 44 હજાર દર્દીઓએ આઉટ પેશન્ટ વિભાગ (OPD) સેવાઓનો લાભ લીધો છે. ઉલ્લેખનીય છે કે AIIMSના ઉદ્ઘાટન સાથે, ગુજરાતને પ્રથમ અત્યાધુનિક AIIMSની ભેટ મળી. જેમાં ઇન-પેશન્ટ વિભાગ (IPD) સેવાઓ હશે. 250 બેડની ક્ષમતા, 500 લોકોની બેઠક ક્ષમતા તેમજ તેમાં ડાઇનિંગ હોલ સાથે અંડરગ્રેજ્યુએટ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન આજે રાજકોટ (ગુજરાત), ભટિંડા (પંજાબ), રાયબરેલી (ઉત્તર પ્રદેશ), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) અને મંગલાગીરી (આંધ્રપ્રદેશ) ખાતે આવેલી પાંચ નવી અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન (AIIMS)નું ઉદ્ઘાટન . આ કાર્યક્રમ રાજકોટમાં યોજાશે જ્યારે અન્ય સ્થળોએથી તેઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે છે, જ્યાં તેમણે શનિવારે સાંજે જામનગરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. રવિવારે તેમણે રાજ્ય અને દેશને અનેક પ્રોજેક્ટ ગિફ્ટ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ, રૂ. 978 કરોડના ખર્ચે બાંધવામાં આવેલો, કચ્છ અને ઓખાના અખાતમાં આવેલા બેટ દ્વારકા ટાપુને જોડતો સૌથી લાંબો પુલ છે. તે પણ રાજકોટ એઈમ્સ તરફથી ભેટ છે