Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GIR VIDEO : ગિર સોમનાથના વનવિભાગે 80 ફુટ ઊંડા કુવામાથી કાઢ્યુ વાઘનુ બચ્ચું

GIR VIDEO :  ગિર સોમનાથના વનવિભાગે 80 ફુટ ઊંડા કુવામાથી કાઢ્યુ વાઘનુ બચ્ચું
, સોમવાર, 10 જુલાઈ 2017 (15:37 IST)
ગુજરાતના ગિર સોમનાથમાં વન વિભાગે ખૂબ મહેનત પછી ઊંડા કુવામાંથી વાઘના બચ્ચાને સફળતાપૂર્વક સુરક્ષિત બહાર કાઢી લીધો  છે. 
 
વન વિભાગે 6 કલાકની મહેનત પછી આ 2 વર્ષના વાઘના બચ્ચાને કુવામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી. ઉલ્લેખનીય છે કે કુવો 80 ફીટ ઊંડો હતો. 
webdunia
થોડા દિવસ પહેલાની જ વાત છે જ્યારે ગુજરાતના સોમનાથ જીલ્લામાં જ એક 2 વર્ષની સિહણ 50 ફીટ ઊંડા કુવામાં પડી ગઈ હતી. જેને વન વિભાગના કર્મચારીઓએ 2 કલાકની મહેનત પછી બહાર કાઢી હતી. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈમાં ટ્રેનના નીચે આવી છોકરી.. તો પણ સહી સલામત - VIDEO