Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેપી ઉત્તરાયણ - પતંગ દ્વારા આપ્યો પક્ષીઓ બચાવવાનો અને ઓમિક્રોન અને રેપ સામે સતર્કતાનો સંદેશ

હેપી ઉત્તરાયણ - પતંગ દ્વારા આપ્યો પક્ષીઓ બચાવવાનો અને ઓમિક્રોન અને  રેપ સામે સતર્કતાનો સંદેશ
, શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (17:01 IST)
સુરતમાં ઉતરણનો જે માહોલ બને છે તે ગુજરાતના કોઈ શહેરમાં બનતો નથી. ઉત્તરાયણના દિવસે શહેરની લગભગ તમામ ઇમારતો પર બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીની ઉંમરના લોકો પતંગ ચગાવતા નજરે પડે છે.પરંતુ આ વખતે સુરતમાં બનેલો સૌથી મોટો મહાકાય સંદેશો આપતા પતંગ બીજા બધા પતંગોની પેચ કાપશે. સુરત ના અજય રાણા એ આ વર્ષે 12 ફૂટ નો મહાકાય પતંગ બનાવ્યો છે. એટલું જ નહીં પણ બીજા 7 ફુટના પતંગ પર જાગૃતિ માટે ‘સ્ટોપ રેપ’અને ' સ્ટોપ એમિકરોન' ના લખાણવાળા પતંગ બનાવી જાગૃત રહેવાનો સંદેશો આપ્યો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છત્તીસગઢ : નકસલીઓના આઈઈડી વિસ્ફોટમાં એક જવાન ઘાયલ