Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

(VIDEO)DON’T GO TO RIVERFRONT - અમદાવાદના રીવરફ્રન્ટ પર પાણી જ પાણી

(VIDEO)DON’T GO TO RIVERFRONT  - અમદાવાદના રીવરફ્રન્ટ પર પાણી જ પાણી
, મંગળવાર, 25 જુલાઈ 2017 (17:32 IST)
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી આફતની સ્થિતિ સર્જાઇ છે, શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડા સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પર પણ પાણી ફરી વળ્યા છે. અચાનક પાણી ફરી વળતા પાણી સાપ જોવા મળી રહ્યાં છે. ધરોઇ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણી ભારે આવક થઈ છે. અમદાવાદ રિવરફ્રન્ટ હાલ બંધ થઈ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Amulએ પોતાના ગ્રાહકોને આપી GSTથી રાહત, ઘટાડ્યા બધા પ્રોડ્કટ્સના Rate