Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

ધાનેરા નજીક અકસ્માત એકનું કરુડ મોત 10 ઘાયલ

Dhanera Accident news in gujarati
, સોમવાર, 13 જાન્યુઆરી 2020 (15:45 IST)
ધાનેરાના સામરવાડા પાસેની લકઝરીને ડમ્પર વચ્ચે અકસ્માત થતા 10  લોકો ઘાયક અબે 2 લોકો ગંભીર સ્થિતિમાં છે. 
ધાનેરા પાસે એક ડમ્પર લકઝરીને ટક્કર મારી ફરાર થઈ ગયુ છે. 
અકસ્માતમાં એકનું  કરુણ મોત થતા ચકચાર થયું. 
10 લોકો ઘાયલ અને 2 સિરિયસ લોકો ને ધાનેરા રેફરલ અને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
 60 કરતા વધુ પેસેન્જર અમદાવાદ થી બાડમેર લઈ રહ્યા લકઝરીમાં. 
લકઝરી માં ખેંચી ખેંચી ને જીવીત અને મૃત લોકો ને બહાર નીકળ્યા
. લકઝરી ના ડાઈવરે સુજબૂજ વાપરતા અનેક લોકો ના જીવ બચ્યા..
લકઝરી ના ડાઈવર ને ત્રણ કલાક ની જહેમત બાદ જીવિત કેબીન માંથી બહાર નીકળ્યો
ત્રણ 108 અને જી ઇ બી ટિમ તત્કાલ પહોંચી ઘટના સ્થળે..
3:45 વાગ્યા ની આસપાસ અકસ્માત થયા ની વિગત આવી સામે આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weather update- કચ્છનાં નખત્રાણા તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદના ઝાપટાં ચાલુ